આ યોજના ભારત સરકાર દ્વારા દેશમાં વસતા વયોવૃધ્ધ લોકોને વધુ અનુકૂળ આવે તેવું નિદાન અને સારવાર મળી રહે તે માટે રાજ્ય નાં કેટલાક જીલ્લા માં શરૂ કરવામાં આવેલી યોજના છે.
પૂરું નામ- નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી.
કેન્દ્ર અને રાજ્ય નુ રોકાણ : 75 : 25 %
1710.13 કરોડ ની ફાળવણી પાંચ વર્ષ માટે
આ યોજના 60 વર્ષ થી ઉપર ના લોકો માટે જ છે.
ગુજરાત માં નીચેના જીલ્લાઓ માં આ યોજના ચાલુ કરવામાં આવી છે.
1. ગાંધીનગર
2. સુરેન્દ્રનગર
3. જામનગર
4. રાજકોટ
5. પોરબંદર
6. જુનાગઢ
No comments:
Post a Comment