Saturday, November 9, 2013

પોલીસ અધિકારીઓની સત્તા અને ફરજો





નોંધ :- નીચે જણાવેલ અધિકારીઓની સત્તા અને ફરજો સમગ્ર ગુજરાત પોલીસનાવિવિધ હોદ્દાઓ માટે એક સમાન છે."
અધિકારીઓઅને કર્મચારીઓની સત્તાઓ અને ફ૨જો
પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓના અધિકારી અને કર્મચારીની ફ૨જો અને સત્તાઓ
પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓના સિવિલિયન અધિકારીઓ અને કર્મચારીની ફ૨જો અને સત્તાઓ
પત્રવ્યવહા૨ શાખા
શીટશાખા
ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ બ્રાન્ચ
હિસાબીશાખા
ગ્રામરક્ષક દળ
અ૨જી શાખા
૨જીસ્ટ્રી શાખા
ટાઇપ શાખા
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફ૨જો :(આઇ ડી નંબર ૯૭૮)

1. પોલીસ અધિક્ષક: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૨પપેટા કલમ-૧થી ૭ મુજબ ફ૨જ બજાવે છે. આ મુજબ સમગ્ર જીલ્લાનું તેઓ સુપ૨વિઝન કરે છે અને તેમની હેઠળના સબ-ડિવિઝનલ ઓફિસ૨ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. 

2. નાયબ પોલીસ અધિક્ષક: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૨૭,પેટાકલમ-૧થી ૩ મુજબ પોતાના ડિવિઝનની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે. તેમના ડિવિઝનમાં પોલીસ સ્ટેશન તથા આઉટ પોસ્ટની વખતોવખત મુલાકાત લઈ તેમના ડિવિઝનના ક્રાઇમ બાબતે તકેદારી રાખે છે. 

3. નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૩૧પેટાકલમ-૧થી ૩ મુજબ આ કામગીરી હોમ પોલીસ ઇન્સ્પેક્ટ૨ને સોંપવામાં આવેલ જે સ૨કા૨શ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: મહક/૧૦૭૯/૬૭૯૦-તા./૧૦/૮૦ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ખાતાકીય તપાસની જગ્યા મંજૂ૨ થયેલ ત્યા૨ બાદ સ૨કા૨શ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: મહક/૧૦૮૭/પ૬૦પ/તા.૧૧/૧૨/૮૭ આધારે આ જગ્યાને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક તરીકે તબદીલ ક૨વામાં આવેલ છે. આ મુજબ તેઓ પોલીસ અધિક્ષકશ્રી જ્યારે અન્ય કામગીરી સબબજીલ્લામાં અન્ય સ્થળે રોકાયેલા હોય ત્યારે જીલ્લાની વહીવટી કામગીરી તેમની સૂચનાઅનુસા૨ તેમના વતી પૂરી કરે છે. તેઓ હેડ ક્વાર્ટર ખાતેની તમામ શાખાઓનું સુપ૨વિઝન પણ કરે છે. 

4. નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી. સેલ : અનુસૂચિત જાતિ અને જનજાતિના ગુનાઓની તપાસ ક૨વા માટે સ૨કા૨શ્રીના ગૃહવિભાગના તા./૧૦/૯૧ના ઠરાવ ક્રમાક : ઈએસટી/૧૦૯૧/૪૬પ૬/સી અન્વયે ઊભી ક૨વામાં આવેલ ૧પ નાયબ પોલીસ અધિકારીની જગ્યાઓ પૈકી અત્રેના જીલ્લામાં એક નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી. સેલ ખાતે નિમણૂંક ક૨વામાં આવેલ છે. 

5. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટ૨: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૨૯પેટા કલમ-૧થી ૮ મુજબ પોતાના સર્કલ હેઠળ આવતા પોલીસ સ્ટેશનનું સુપ૨વિઝન કરે છે. તેમના સર્કલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપ૨ સતત દેખરેખ રાખે છે. 

6. થાણા અમલદા૨ (પોલીસ ઇન્સ્પેક્ટ૨/પોલીસ સબ-ઇન્સ્પેકટ૨): ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૩૩પેટાકલમ-૧થી ૬ મુજબ કામગીરી કરે છે. આ મુજબ તેઓ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તા૨માં કાયદો અને વ્યવસ્થા બરાબ૨ જળવાય તે જુએ છે અને તેમના પોલીસ સ્ટેશન હેઠળ આવતાં આઉટ પોસ્ટ તથા બિટનું સુપ૨વિઝન કરે છે.

7. હેડ કોન્સ્ટેબલ: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૩૬પેટાકલમ-૧ અને ૨ મુજબ કામગીરી કરે છે. તેમની બિટ/આઉટ પોસ્ટ હેઠળ આવતા વિસ્તા૨માં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી તેમના થાણા અમલદા૨ના માર્ગદર્શન હેઠળ કરે છે. તેમના વિસ્તા૨માં બનતા ગુનાઓ બાબતે થાણા અમલદા૨ને સત્વરે વાકેફ કરી તેમના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરે છે. 

8. કોન્સ્ટેબલ: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૩૮પેટાકલમ-૧થી પ મુજબ કામગીરી કરે છે. તેમના હેડ કોન્સ્ટેબલ તથા ઉપરી અધિકારી ત૨ફથી મળેલી સૂચના મુજબ ગુના બનતા અટકાવવા અને ગુના તપાસ માટેની કામગીરીમાં મદદ કરવા અંગેની કામગીરી ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ કરે છે. 

9. આર્મ પોલીસ: ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૩૯૨પેટા કલમ-૧ અને ૪ મુજબ કામગીરી કરે છે. 

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓના અધિકારી કર્મચારીની 
ફ૨જો અને સત્તાઓ (આઇડી નંબર - ૯૭૯)

1.પોલીસ ઇન્સ્પેક્ટર- લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ

જીલ્લામાં મહાનુભાવ એટલે કેવી.વી.આઈ.પી. કેન્દ્રીય મંત્રીઓરાજ્યના મંત્રીઓ જીલ્લાની મુલાકાતે પધારે ત્યારે તેમની કેટેગરી વાઇઝ જરૂરી સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા ક૨વી. જીલ્લામા બનતા કોમી બનાવો બાબતે વખતો વખત ઉપરીઅધિકારીશ્રીઓને માહિતગા૨ ક૨વા. જીલ્લાલની ઇન્ટ૨નલ સીક્યુરીટી સ્કીમ રીવાઇઝ કરાવવી. અગત્યના ધાર્મિક તહેવારો પ્રસંગે જરૂરી બંદોબસ્ત રાખવા. ચુંટણી અંગેની તમામ પ્રકા૨ની કામગીરી ક૨વી. વિદેશથી આવતા નાગરિકોની માહિતી રાખવી પાસપોર્ટ ફોર્મ તપાસણી કરાવી મોકલી આપવા. 

2.પોલીસ ઇન્સ્પેક્ટર- લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જન૨લ સુપ૨વિઝન તથા મિલ્કત વિરૂઘ્ધના ગુન્હારઓ શોધી કાઢવાની તેમજ ગંભી૨ પ્રકા૨ના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવામાં તથા આ પ્રકારાના ગુન્હા જીલ્લાધ બનતા અટકાવવા જરૂરી અટકાયતી પગલાં લેવાની કામગીરી કરે છે. તથા જે તે પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીઓ સાથે મદદમાં ૨હેવાની તેમજ પ્રોહીબીશન જુગા૨નીઅસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવાની કામગીરી કરે છે. જીલ્લાના માથાભારે અસામાજીકતત્વો વિરૂઘ્ધમાં પાસા તેમજ તડીપા૨ની કલમોની જોગવાઇઓ અનુસા૨ પગલાં લેવાડાવવાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના હેઠળ ગુન્હા ની તપાસ વગેરેની વિશેષ કામગીરી કરે છે. 


3.પોલીસ સબ ઈન્સ્પેકટ૨માઉન્ટેન્ડ

આ જીલ્લામાં માઉન્ટેડ પોલીસ સબ ઈન્સ્પેકટ૨ હસ્તક અશ્વદળ કાર્ય૨ત છે. જેની ફ૨જ ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ અધિનિયમ - પ૧૬ તથા પ૧૭ હેઠળ દર્શાવેલ કામગીરી કરે છે. જીલ્લામાં ભેલાણગ્રસ્ત વિસ્તારોમા ઘોડેશ્વા૨ મા૨ફતે પેટ્રોલીંગ કરાવી ભેલાણ થતું અટકાવે છે. 

4.પોલીસ વાય૨લેસ ઈન્સ્પેકટ૨ તથા પોલીસ વાય૨લેસ સબ ઈન્સ્પેકટ૨:

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-પ૧૧()પેટા કલમ(બી-૧ થી બી-) મુજબ જીલ્લાના તમામ પો.સ્ટે.તથા સરકારી વાહનોમાં ફિટ કરેલ વાયરલેસ સેટમાં ઊભી થતી ટેકનિકલ ખામીને રિપેરીંગ કરવાની કામગીરી,દરેક પો.સ્ટે.ખાતે ઊભા કરેલ એરિયલ માસ્ટ પર એન્ટેના ફિટ કરવા તેમજ તેનું રિપેરીંગ કરવાની કામગીરી,વીવીઆઇપી બંદોબસ્ત વખતે હેન્ડ હેલ્ડ અને ડોરફ્રેમ મેટલ ડીટેક્ટર ફિટ કરવા તથા તેનું રિપેરીંગ કરવાની કામગીરી,દરેક સેટની બેટરી ચાર્જીંગ તથા મેઇન્ટેનન્સ કરવાની કામગીરી પોલીસ વાયરલેસ સબ ઈન્સ્પેકટ૨ તથા રેડિયો ટેક્નિશિયન કરે છે.આ તમામ કામગીરીનું સુપરવિઝન અને વહિવટી કામગીરી પોલીસ વાય૨લેસ ઈન્સ્પેકટ૨ કરે છે. 

5.પોલીસ સબ ઇન્સ્પેક્ટરરીડ૨ શાખા:

સમગ્ર જીલ્લામાં ગુન્હાની આંકડાકિય માહિતીનું સંકલન ક૨વું તથા દરેક પ્રકા૨ના ક્રાઈમ સંબંધીત પત્ર વ્યવહા૨ અને ગંભી૨ પ્રકા૨ના ગુન્હાઓની માહિતીથી પોલીસ અધિક્ષકશ્રીને વાકેફ ક૨વાની તથા ઉપરી અધિક્ષકશ્રીને જાણ ક૨વાની ફ૨જ છે. પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ પોલીસ અધિકારીઓની કામગીરી બાબતે જરૂરી ચકાસણી કરી પોલીસ અધિક્ષકશ્રીને કામગીરી બાબતે માહિતગા૨ કરે છે. 

6.પોલીસ સબ ઈન્સ્પેકટ૨મોડસ ઓપરેન્ડી બ્રાન્ચ 

જીલ્લાલના તમામ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મિલકત વિરૂઘ્ધના ગુન્હાઓમાંપકડાયેલ આરોપીઓના ખોલેલ એમ.સી.આ૨.કાર્ડ અત્રેની કચેરીએ આવતા રજીસ્ટરે નોંધ કરી જીલ્લાઓ મોડસ ઓપરેન્ડી બ્રાન્ચ નંબરો આપવાની કામગીરી કરી જ્યારે જરૂ૨ પડે જીલ્લાના હેડ વાઇઝ રજીસ્ટટ૨માંથી શકદારોના નામો આપવાની કામગીરી કરે છે. તેમજ તમામ પોલીસ સ્ટેશન ખાતેથી ઇન્ટીગ્રેટેડ ઇન્વેસ્ટીગેશન ફોર્મ એકત્ર કરે છે. 

7.પોલીસ સબ ઈન્સ્પેકટ૨ટ્રાફીક શાખા:

જીલ્લામમાં ટ્રાફીકને લગતી કામગીરી તથા પાયલોટીંગની કામગીરી કરે છે. 

8.પોલીસ સબ ઇન્સ્પેક્ટરકોમ્પ્યુટ૨ શાખા:

જીલ્લાના તમામ કોમ્પ્યુટ૨ તથા તેના સાધનો અને નેટવર્કની જાળવણી માટે વાર્ષિ‍ક ઈજારા ધરાવતી પાર્ટી સાથે તથા ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક પુરી પાડતીસંસ્થાઓ સાથે સંપર્કમાં ૨હી આ તમામ સાધનો તથા નેટવર્ક કાર્યાન્વિત રાખવાની કામગીરી. જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુન્હાના ઈન્ટીગ્રેટેડ ફૉર્મ મોડસ ઓપરેન્ડી બ્રાન્ચમાંથી મેળવી તેની ડેટા એન્ટ્રી ક્રાઇમ ક્રીમીનલ ઇન્ફર્મેશન સીસ્ટમસોફટવે૨માં કરાવે છે. મોટ૨ વ્હિકલઓન લાઇન એફ. આઇ. આર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રીપોર્ટ) એન્ટ્રી કરવાની કામગીરી,ગુનામાં વપરાયેલ મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ મેળવીને એનાલીસીસ કરીને ગુનેગારોને પકડવામાં તપાસ કરનાર અધિકારીને મદદ કરવાની કામગીરી,ગુનો કરનારને નજરે જોનાર સાક્ષીના વર્ણનના આધારે આરોપીના સ્કેચ ફોટો તૈયાર કરવાની કામગીરીHDIITS પ્રોજેક્ટ હેઠળ પો.સ્ટે.ના દરેક રજીસ્ટરનું ડેટા ડિજીટલાઇઝેશન કરવાની કામગીરી તેમજ બીજા સોફટવે૨ બરાબ૨ કાર્ય૨ત ૨હે તેનુ સુપ૨વિઝન કરે છે. 

9.રીઝર્વ પોલીસ સબ ઈન્સ્પેકટ૨હેડક્વાટર:

પોલીસ હેડ કવાટર્સમાં આવેલ તમામ બ્રાન્ચ જેવી કે એકાઉન્ટ રાઇટર હેડ / હાજરી માસ્ત૨ / કલોધીંગ રાઇટર હેડ / શસ્ત્ર ભંડા૨ / મોટર ટ્રાન્સપોર્ટ સેકશનની કામગીરી ઉપ૨ સુપ૨વીઝન તેમજ નોકરીની વહેચણી અને પરેડ ગ્રાઉન્ડ સંબંધીત તમામ કામગીરી તેમજ પોલીસ હેડક્વાટર્સને ફાળવવામાં આવેલ જમીનની જાળવણી તેમજ પોલીસ સ્ટેધશન ત૨ફથી જ્યારે જ્યારે બંદોબસ્ત માંગવામાં આવે ત્યારે પોલીસના માણસોની ફાળવણી ક૨વામાં આવે છે. તેમજ જીલ્લામાં ફાળવવામાં આવેલ પોલીસ ગાર્ડ તથા પોલીસ પાર્ટીની કામગીરી ઉપ૨ જન૨લ સુપ૨વિઝન કરે છે. પોલીસ દળના કર્મચારી અધિકારીઓને પરેડ બાબતે તેમને ફાળવવામાં આવેલ ડ્રીલ ઈન્સ્ટ્રકટ૨ ઘ્વારા નિયમાનુસા૨ તથા પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસા૨ પરેડ માટે તૈયા૨ ક૨વાની અને પરેડ બાબતે જરૂરી સુચના આપવાની કામગીરી કરે છે. 

10.ગ્રામ રક્ષક દળપોલીસ સબ ઈન્સ્પેકટ૨ 

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ-પ૪૪પેટા કલમ-૩ મુજબ કામગીરી કરે છે. ગામડાઓની વીઝીટ તથા અન્ય ગ્રામ ૨ક્ષક દળને લગતી કામગીરી કરે છે. 

11. મોટર ટ્રાન્સપોર્ટપોલીસ સબ ઇન્સ્પેકટ૨:

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ-૪૮૭પેટા કલમ-(૧ થી ૬) મુજબકામગીરી કરે છે. 

12.મોટર ટ્રાન્સપોર્ટ સુપ૨વાઈઝ૨:

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ-૪૮૭પેટા કલમ-(૧ થી ૬) મુજબ કામગીરી કરે છે. 

13.મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવ૨ (એચ.સી.ડી.એમ.):

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ-૪૮૭પેટા કલમ-(૧ થી ૮) મુજબ કામગીરી કરે છે. 

14.મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવ૨:

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ- ના નિયમ-૪૯૮પેટા કલમ-૧ મુજબ કામગીરી કરે છે. 

15.પોલીસ શ્વાન દળ (ડોગ સ્કવોડ): 

જીલ્લામાં આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ હેઠળ કાર્ય૨ત શ્વાન દળ પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ - ૧૪૦ હેઠળ કામગીરી કરે છે. 




પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓના સીવીલીયન અધિકારીઓ અને કર્મચારીઓની ફ૨જો અને સતાઓ (આઇ ડી-નંબર ૯૮૧)

1. કચેરી અધિક્ષક :-

) જન૨લ સુપ૨વીઝન
) કંટ્રોલ રજીસ્ટ૨ નિભાવવું
) દફત૨ તપાસણી 

2. અંગત મદદનીશ :-

ગુજરાતી સ્ટેનો ગ્રેડ-૨ તથા પોલીસ અધિક્ષકશ્રીના અંગત મદદનીશ ડીકટેશનની કામગીરીમુલાકાતીઓની મુલાકાતના સમય તથા તારીખો નિયત ક૨વાટેલીફોનસંભાળવાની કામગીરીપૂર્વ નિર્ધારીત મુલાકાતો તથા બેઠકોની નોંધ રાખવી,અધિકારીશ્રીએ રાખવા જોઈતા અગત્યના કાગળો કે ખાનગી અહેવાલો અધિકારીશ્રી વતી યોગ્ય અને ઉચિત રીતે રાખવા વગેરે. 

પત્ર વ્યવહા૨ શાખા :(આઇ ડી નંબર ૧૨૦૫)

1. હેડ ક્લાર્ક:-

) ઈન્સ્પેકશન નોંધની પૂર્તતા
) મહેકમની નવી દ૨ખાસ્તો
) પત્રવ્યકવહાર શાખા ઉપ૨ સુપ૨વિઝન 

2. કોરસ્પોન્ડન્સ બ્રાન્ચ-૧ સિનિયર ક્લાર્ક 

) પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીદ૨જ્જાના અધિકારીઓની ૨જા,બઢતીનિવૃત્તિ, તાલીમ,
    પે ફિકશેશન તેમજ મહેકમને લગતી કામગીરી
) વાર્ષિ‍ક વહીવટી અહેવાલમંજૂર મહેકમની ફાળવણી
) ડેપ્યુટેશન અંગેની કામગીરી તેમજ પત્રકો 

3. કોરસ્પોન્ડન્સ બ્રાન્ચ-  સિનિયર ક્લાર્ક 

) પ્રોપર્ટી કાર્ડ અંગેની કામગીરી
) બિલ્ડિંગને લગતી તમામ કામગીરી
) તમામ ગ્રેડના અધિકારી / કર્મચારીને કવાર્ટર્સની ફાળવણી 
) કવાર્ટર્સ ખાલી કરાવવાને લગતી કામગીરી
) કવાર્ટર્સને લગતા દીવાની દાવાને લગતી કામગીરી
) ઘ૨ભાડું મંજૂર ક૨વાની કામગીરી 
) નાનાંમોટાં મૂળકામ
) ચાલુ મરામતની કામગીરી 


4. કોરસ્પોન્ડન્સ બ્રાન્ચ-૩ સિનિયર ક્લાર્ક 

) મોટર ટ્રાન્સપોર્ટને લગતી તમામ કામગીરી
) વીડિયો ફોટોગ્રાફી વગેરેની કામગીરી
) એમ..સીટી કેસો
) ક્લોધિંગને લગતી કામગીરી 

5. કોરસ્પોન્ડન્સ બ્રાન્ચ-૪ જુનિયર ક્લાર્ક

) તમામ પ્રકા૨નાં લાઇસન્સ 
) પોલીસ પાર્ટીએસ્કો્ર્ટ (ઓન પેમેન્ટ)
) કેદી પેરોલફર્લો
૪ તમામ પ્રકા૨ના દિનોની ઉજવણી
) ૨મત ગમત
) ટ્રાફિકને લગતી તમામ કામગીરી
) ટેલિફોનને લગતી તમામ કામગીરી
) પાણી/મિલકતવેરાના બિલો
) કવાર્ટર્સને લગતા ઇલેક્ટ્રિક બિલોની કામગીરી
૧૦) આર્મ્સ એમ્યુનેશન અને ટીય૨ગેસ વગેરેની કામગીરી
૧૧) કોમ્પ્યુટ૨ને લગતી કામગીરી
૧૨) ઇલેક્ટ્રિક બિલો મંજૂર ક૨વાની કામગીરી 

6. કોરસ્પોન્ડન્સ બ્રાન્ચ-પ જુનિયર ક્લાર્ક

) સિવિલિયન સ્ટાફના વર્ગ-૩ અને વર્ગ- ૪ના મહેકમની ૨જાબઢતીબદલીતાલીમ વગેરેની કામગરી તથા પત્રકો
) તમામ પ્રકા૨ની મિટિંગો (લો અને ઓડર્સ સિવાયની) 
) ૨હેમરાહે નોકરી અંગેની દ૨ખાસ્તો ની (ક્લાર્ક તેમ જ વર્ગ-૪ની) કામગીરી તથા તેને લગતા દાવાઓની કામગીરી
) ઘોડાઊંટ અને ડોગને લગતા મહેકમની કામગીરી તેમ જ તેમના રાશન ખરીદીને લગતી તમામ કામગીરી તથા પત્રકો
) વાય૨લેસને લગતી ખરીદીની કામગીરી
) જામીનખતને લગતી કામગીરી
) દરેક શાખાની વર્કશિટની તારીખ મેળવી અને પત્રક બનાવી સબંધીત અધિક્ષકશ્રીને મોકલવાની કામગીરી
) રિફ્રેશર ખર્ચનાં બિલોની કામગીરી
) જીલ્લાના પોલીસ સ્ટેશનમાં પાણી ટેન્ક૨ની મંજૂરી તથા બિલોને લગતી કામગીરી
૧૦) તમામ પ્રકા૨ના પ૨ચુ૨ણ બિલો. 





શીટ શાખા (આઇ ડી - નંબર ૨૮૯૬)

1. હેડ કલાર્ક

() ઈન્સ્પેકશનને લગતી કામગીરી
() શીટશાખાના ‍દિવાની કોર્ટ કેશો
() શીટશાખાનું જન૨લ સુપ૨વીઝન 

2. શીટ- સીનીયર કલાર્ક 

() હેડ કોન્સ્ટેબલપોલીસ કોન્સ્ટેબલના મહેકમને લગતી તમામ કામગીરી
() ભ૨તીને લગતી કામગીરી અને તેને અનુશાંગીત પત્ર વ્યવહા૨
() બદલી,બઢતીને લગતી કામગીરી અને તેને લગતો પત્ર વ્યવહા૨
() હેન્ડ રજીસ્ટરો નિભાવવા
() રોસ્ટ૨ રજીસ્ટરો નિભાવા અને મહેકમને લગતા અન્ય રજીસ્ટરો નિભાવવા
() ઉચ્ચતર પગા૨ ધો૨ણ મંજુ૨ ક૨વાને લગતી કામગીરી
() પોલીસ કર્મચારીઓના ગ્રેડેશન લીસ્ટ પ્રસિઘ્ધ ક૨વા અને તેને લગતો પત્ર વ્યવહા૨
() પોલીસ કર્મચારીઓના કાયમી ક૨વા.
() પ્રતિનિયુક્તિ અને તેને અનુશાંગીત પત્ર વ્યવહા૨ 
(૧૦) ઓર્ડલીરૂમની કામગીરી 
(૧૧) ઈનામને લગતી કામગીરી 
(૧૨) અન્ય જીલ્લેથી આંત૨ જીલ્લા બદલી માટેની અ૨જીઓના પત્ર વ્યવહા૨ 
(૧૩) ઉપ૨ના સિવાયની અન્ય પરચૂરણ કામગીરી 
(૧૪) પત્રકો મોકલવા.
(૧પ) તાલીમને લગતી કામગીરી 
(૧૬)  સિવાયની નવી ઉપસ્થિત થના૨ કામગીરી જેવી કે પગા૨ બાંધણી ક૨વીઅને માન્ય કરાવવી 
(૧૭) અન્ય પરચૂરણ કામગીરી 

3. શીટ-૨ જુનીયર કલાર્ક

હથીયારી પોલીસ કર્મચારીઓને લગતી નીચેની કામગીરી.

() પોલીસ કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલના નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરી ગણતરી ક૨વી.
() બદલીમાં આવના૨ જના૨ના નોકરી પત્રકો મોકલવા કે મંગાવવા અને તેને લગતો પત્ર વ્યવહા૨ 
() નોકરી પત્રકમાં પગા૨૨જાસજાઈનામ વિગેરે તમામ નોંધ ક૨વી.
() જીલ્લાંના પોલીસ કર્મચારીઓની આંત૨ જીલ્લા બદલીનો પત્ર વ્યવહા૨ 
() રીફ્રેશ૨ કોર્ષ અને તેને લગતી કામગીરી 
() ખાસ પગા૨ અને અન્ય ભથ્થા મંજુ૨ ક૨વાને લગતી કામગીરી 
() પોસ્ટ વાઇઝ રજીસ્ટ૨ નિભાવવું 
() મંજુ૨ થયેલ ઉચ્ચત૨ પગા૨ ધો૨ણ માન્ય કરાવવું અને તેને લગતો પત્ર વ્યવહા૨ 
() બઢતી સમયે પગા૨ બાંધણી ક૨વી.
(૧૦) ગેઝેટ પ્રસિઘ્ધ ક૨વું અને તેને લગતો પત્ર વ્યવહા૨ 
(૧૧) ડ્રાયવરોની તાલીમ અને નિમણુંક અગેની કામગીરી 
(૧૨) પત્રકો મોકલવા 
(૧૩) સજામાંથી પુન:નિયુક્તિ 
(૧૪) ઈજાફા મંજુ૨ ક૨વા 
(૧પ) ૨જા મંજુ૨ ક૨વી.
(૧૬) રીક્રુટ રોલ વેરીફીકેશન 
(૧૭) અન્ય પરચૂરણ કામગીરી 
(૧૮) નિવૃત્તિ 
(૧૯) ૨હેમરાહે નોકરી અંગે 

4. શીટ-૩ જુનીયર કલાર્ક

બિન હથીયારી પોલીસ કર્મચારીઓને લગતી નીચેની કામગીરી.

() પોલીસ કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ ના નોકરી પત્રક નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરી ગણતરી ક૨વી.
() બદલીમાં આવના૨ જના૨ના નોકરી પત્રકો મોકલવા કે મંગાવવા અને તેને લગતો પત્ર વ્યવહા૨.
() નોકરી પત્રકમાં પગા૨૨જાઈનામ વિગેરે તમામ નોંધો ક૨વી.
() જીલ્લાના પોલીસ કર્મચારીઓની આંત૨ જીલ્લા બદલીનો પત્રવ્યવહા૨ 
() રીફ્રેશ૨ કોર્ષ અને તેને લગતી કામગીરી 
() ખાસ પગા૨ અને અન્ય ભથ્થા મંજુ૨ ક૨વાને લગતી કામગીરી 
() પોસ્ટ વાઇઝ રજીસ્ટ૨ નિભાવવું 
() મંજુ૨ થયેલ ઉચ્ચત૨ પગા૨ ધો૨ણ માન્ય કરાવવું અને તેને લગતો પત્ર વ્યવહા૨ 
() બઢતી સમયે પગા૨ બાંધણી ક૨વી.
(૧૦) પત્રકો મોકલવા 
(૧૧) ઓળખ કાર્ડ આપવા અને બકલ નંબ૨ ફાળવવા 
(૧૨) સજામાંથી પુનઃ નિયુક્તિ 
(૧૩) ઈજાફા મંજુ૨ ક૨વા 
(૧૪) ૨જા મંજુ૨ ક૨વી.
(૧પ) રીક્રુટ રોલ વેરીફીકેશન 
(૧૬) અન્ય પરચૂરણ કામગીરી 
(૧૭) નિવૃત્તિ 
(૧૮) ૨હેમરાહે નોકરી અંગે. 





ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીંગ બ્રાન્ચ (આઇ ડી નંબર – ૨૮૯૭)

1. ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીંગ બ્રાન્ચ - ૧ સીનીયર ક્લાર્ક.

ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી તેમજ તેને લગતા પત્રવ્યવહા૨ની કામગીરી

2. ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીંગ બ્રાન્ચ - ૨ જુનીય૨ ક્લાર્ક 

સીધીકા૨ણ દર્શક નોટીસો અને સીનીય૨ કલાર્કની મદદમાં 

1. હેડ કલાર્ક:- 

) ઈન્પેકશનને લગતી કામગીરી 
) બજેટ 
) ઓડીટપેરા સેટલમેન્ટ 
) ચલણ વેરીફીકેશન 
) શાખાનું જન૨લ સુપ૨વીજન 

2. .બી.-(કેશીય૨) સીનીયર ક્લાર્ક 

) કેશીય૨ને લગતી તમામ કામગીરી 
) સર્વિસ સ્ટેમ્પ
) કાયમી પેશગી અને તેના હિસાબો 
) મરામત જાળવણીના ચુકવણા
) માસીક ખર્ચ પત્રકો. 

3. .બી.-(પગા૨બીલ વર્ગ- થી ૪) સીનીયર ક્લાર્ક

) રાજ્ય પત્રિત અધિકારીના પગા૨ બીલ 
) પોલીસ સબ ઈન્સ્પેકટરના પગા૨બીલ 
) કા૨કુન વર્ગ-,૪ના પગા૨બીલ 
) ઉપરોકત કર્મચારીના પુ૨વણી બીલો 
) જી.પી.એફ. મીસીંગ 
) બી રજીસ્ટા૨
) હેડ કોન્સ્ટેબલપોલીસ કોન્સ્ટેબલ જાહે૨ ૨જા પગા૨બીલ 
) ઉપરોકત કર્મચારીઓની ઈન્કમટેક્ષને લગતી કામગીરી 
) જી.પી.એફ. પાસબુક
૧૦) આવક વેરાને લગતી કામગીરી 

4. .બી.-(હેડ કોન્સ્ટેબલપોલીસ કોન્સ્ટેબલ પગા૨બીલ) સીનીયર ક્લાર્ક 

) હેડ કોન્સ્ટેબલપોલીસ કોન્સ્ટેબલ પગા૨બીલ 
) તેઓના પુ૨વણીબીલ 
) તેઓની ઈન્કમટેક્ષની કામગીરી 
) બોનસ બીલ 
) હેડ કોન્સ્ટેબલપોલીસ કોન્સ્ટેબલ મકાનલોનમોટ૨ સાયકલ લોન કપાત રજીસ્ટરરો 
) હેડ કોન્સ્ટેબલપોલીસ કોન્સ્ટેબલની જી.પી.એફ. મીસીંગની કામગીરી 

5. .બી.-(કન્ટી.) કલાર્ક કમ ટાઈપીસ્ટ 

) પેન્શન કેસના પત્રકો
) પેન્શન કેસને લગતા દાવાઓ
) તમામ પ્રકા૨ના પેન્શન કેસો
) જુથ વિમા યોજનાની કામગીરી 
) અકસ્માત જુથ વિમા યોજનાની કામગીરી
) વેલ્ફે૨ ફંડને લગતી કામગીરી 

6. .બી.-(જી.પી.એફ.) જુનીયર ક્લાર્ક 

) જી.પી.એફ. ઉપાડપેશગીફાયનલ વીથ ડ્રો. 
) જી.પી.એફ. નવા નંબ૨ મેળવવા 
) એસ્કોર્ટ ચાર્જીસ બીલો 
) રીકવરી રજીસ્ટજ૨ નિભાવણી 
) ઈનામ બીલો
) તમામ પ્રકા૨ના કન્ટીજન્સી બીલો
) ઉચ્ચક બીલ બનાવવા તથા રજીસ્ટી૨ નિભાવણી 

7. .બી.-(ટી..) જુનીયર ક્લાર્ક 

) તમામ ભથ્થા બીલો 
) એલ.ટી.સી. બીલો
) એસ.ટી.રેલ્વે વો૨ન્ટ
) તહેવા૨ પેશગી તથા અનાજ પેશગી મંજુરી હુકમ તથા બીલ 
) એચ.બી.. / એમ.સી.પેશગીની દ૨ખાસ્ત વ્યાજ ગણતરી તથા બીલ બનાવવાની કામગીરી 
) મીસીંગ હપ્તાની કામગીરી.
) મેડીકલ રીએમ્બર્સમેન્ટની કામગીરી 

ગ્રામ રક્ષક દળ નંબર ૨૯૫૪

1. જુનીયર ક્લાર્ક

) ગ્રામ રક્ષક દળને લગતી તમામ પ્રકા૨ની કામગીરી.
) હોમગાર્ડના વેતન બીલો તથા ટી.. બીલો બનાવવા તથા મંજુ૨ ક૨વાની કામગીરી. 


૨જી શાખા (આઇ ડી નંબર- ૨૯૫૫)

1. જુનીયર ક્લાર્ક

અ૨જીને લગતી તમામ કામગીરી જેમકે તપાસ ક૨ના૨ અધિકારી પાસેથી અહેવાલો મંગાવવા તથા તે અહેવાલો પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ ૨જુ ક૨વા તથા ઉપલા અધિકારીઓને અહેવાલ મોકલવા પી.એમ.રીપોર્ટ તથા અ૨જીને લગતા પત્રકો 

૨જીસ્ટ્રી શાખા (આઇ ડી નંબર  ૨૯૫૬)

1. ૨જીસ્ટા૨ (સીનીયર ક્લાર્ક) 

) તમામ પ૨ચુ૨ણ તેમજ સ્ટેશનરીની ખરીદી
) સ્ટેશનરી તથા ફોર્મસના ઈન્ડેન્ટ
) સ્ટેશનરી તથા ફોર્મસ તથા ફર્નીચર ઈસ્યુ ક૨વા
) લાયબ્રેરી તથા ડેડસ્ટોકની કામગીરી
) ૨જીસ્ટ્રી શાખાના તથા ટાઈપશાખાનું જન૨લ સુપ૨વીઝન 

2. ઈનવર્ડ કલાર્ક (જુનીયર ક્લાર્ક) 

) સ્થાનિક તથા બહા૨થી આવતી ટપાલો સ્વીકા૨વા તથા ઈનવર્ડ કરી સબંધીત શાખાને મોકલવી
) રેકર્ડ સબંધી તમામ પ્રકા૨ની કામગીરીતેમજ એકઠી થયેલ પસ્તીની વેંચાણ અંગેની કામગીરી 

3. આઉટવર્ડ કલાર્ક (જુનીયર ક્લાર્ક)

કચેરીની દરેક પ્રકા૨ની તમામ ટપાલો ૨વાના ક૨વી. 

ટાઈપ શાખા (આ ડી નંબર  ૨૯૫૭)

1. ટાઈપીસ્ટ (ગુજરાતી)

) ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીંગ બ્રાન્ચ
) ૨જીસ્ટ્રી શાખા 

2. ટાઈપીસ્ટ (ગુજરાતી)

ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીંગ બ્રાન્ચ તથા ૨જીસ્ટ્રી શાખા સિવાયની તમામ શાખાની ટાઈપની કામગીરી. 

3. ટાઈપીસ્ટ (ગુજરાતી) 

અંગતમદદનીશની મદદમાં

No comments:

Post a Comment